Skip to main content

Posts

Showing posts with the label ગુજરાતના અભયારણ્યો

ગુજરાતના અભયારણ્યો | Sanctuaries of Gujarat

1. નળસરોવર  પક્ષી અભયારણ્ય, - અમદાવાદ 2. બરડા વન્યજીવ અભયારણ્ય, - પોરબંદર 3.ગીર અભયારણ્ય, - જુનાગઢ 4. જેસોર રીંછ  અભયારણ્ય, - બનાસકાંઠા 5. વેળાવદર કાળિયાર અભયારણ્ય, - ભાવનગર 6.ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય, -  ગાંધીનગર,                                                                                         7. થોળપક્ષી અભયારણ્ય, - મહેસાણા 8. જાંબુઘોડા અભયારણ્ય, - પંચમહાલ 9. રતનમહાવ વન્યપ્રાણી અભ્યારણ્ય, - દાહોદ 10. પાણીયા અભયારણ્ય, - અમરેલી 11. હિંગોળગઢપ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, - રાજકોટ 12 ગાગાઅભયારણ્ય, - જામનગર 13. ખીજડીયા અભયારણ્ય, - જામનગર 14 નારાયણસરોવર ચિંકારા અભયારણ્ય, - કચ્છ 15. કચ્છ ઘોરાડ અભયારણ્ય, - કચ્છ 16. મિતિયાળાવન્ય પ્રાણી અભયારણ્ય, - અમરેલી