Skip to main content

Posts

Showing posts with the label ahamedabad gujarati gk

અમદાવાદ જીલ્લો - બધી માહિતી | All information of Ahmedabad

  અમદાવાદ જિલ્લો 👉અમદાવાદ જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના  મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. 👉 સાબરમતી નદીના  કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર   છે. 👉 અમદાવાદ શહેરમાં  લાલ દરવાજા  વિસ્તારમાં આવેલા ' જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. 👉 અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર   મહેસાણા ,  સાબરકાંઠા  અને  ગાંધીનગર  જિલ્લાઓ આવેલા છે.  👉  પૂર્વ દિશામાંની સીમા પર  ખેડા જિલ્લો 👉 દક્ષિણ દિશામાંની સીમા પર  ખંભાતનો અખાત  અને  ભાવનગર જિલ્લો 👉 પ શ્ચિમ દિશામાની સીમાઓ પર  સુરેન્દ્રનગર જિલ્લો  આવેલા છે.                                                                ઇતિહાસ           આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ...