Skip to main content

Posts

Showing posts with the label अक्षरधाम मंदिर किस राज्य में है

ગાંધીનગરના જોવાલાયક સ્થળો -Gandhinagar famous places in gujarati :: अक्षरधाम मंदिर किस राज्य में है ::gk in gujarati 2020

  અક્ષરધામ  👉અક્ષરધામ  એ ગુજરાત રાજ્યના પાટનગર  ગાંધીનગરના  સેકટર ૨૦ માં આવેલું છે 👉 અક્ષરધામ ની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. 👉 અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે.   👉 મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે. ગુજરાત વિધાનસભા 👉 ગુજરાત વિધાનસભા  એ  ભારત  દેશના  ગુજરાત  રાજ્યની એક સદનવાળી  ધારા સભા  છે. 👉 ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે. 👉 વડોદરાની રાવપુરા બેઠક પરથી ચુંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના ૧૮મા અધ્યક્ષ છે. ઇન્ફોસિટી 👉 ઇન્ફોસિટી, ગાંધીનગર  એ  ગાંધીનગરમાં  આવેલો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક (STP) છે. 👉 ૧૯૮૬માં ભારતમાં વધતી જતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની માંગને પહોંચી વળવા માટે ભારત સરકારે સોફ્ટવેર ટેકનોલોજી પાર્કની સ્થાપના કરવાનો નિર્ણય લીધ...