Skip to main content

Posts

Showing posts with the label gk in gujarati

ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા (નામ) | Gujarati Grammar Sangya 2020

  સંજ્ઞા ( નામ)

અમરેલી જિલ્લાની મહત્વની વિગત 2020 | amreli district in gujarat

  અમરેલી જિલ્લો ➤સ્થાપના :- ૧૯૬૦ ➤ અમરેલી જિલ્લો  ગુજરાતના  સૌરાષ્ટ્ર  વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. ➤ અમરેલી જિલ્લાનું નામ  અમરેલી  શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. ➤ સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર  ગુજરાત રાજ્યમાં  જ નહીં પણ આખા  ભારત  દેશમાં મશહુર છે  ➤ આ જિલ્‍લામાં  પીપાવાવ  બંદર આવેલું છે.  રાજુલામાં  ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ➤ રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો  વડોદરા  રાજ્યનો ભાગ હતો.  ➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ ) ➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી ➤ગામડાંઓ :- ૭૮૪ ➤ આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે: અમરેલી ધારી બાબરા બગસરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા ➤ અમરેલી    અરબસાગર ના કિનારે  આવેલ છે. ➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે. અમરેલી જિલ્લાની મહત્વની વિગત બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાત...

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

  સુરત જિલ્લો ➤ સ્થાપના :- ૧૯૬૦ ➤ સુરત જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ  ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. ➤ ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી  તાપી જિલ્લો  અલગ કરવામાં આવ્યો છે. ➤ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે. ➤ સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે. ➤ સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે ➤ સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ➤ સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે . ( ડાયમંડ સિટી ) ➤ સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે. ➤ ગુ જરાત માં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે.  ➤ સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. ➤ સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. ➤ ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી ....

anand district information in gujarati :: આણંદ જિલ્લો બધી માહિતી

  આણંદ જિલ્લો 💎આણંદ જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના  મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો  જિલ્લો  છે. 💎 આણંદ  શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.  💎 ઇ. સ. ૧૯૯૭ માં   ખેડા જિલ્લામાંથી  આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો. 💎   આણંદ જિલ્લો નો     કુલ  વિસ્તાર ૩,૨૦૪ km૨ (૧,૨૩૭ sq mi)  છે. 💎 આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે.  💎 અમૂલ ડેરી  અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board - NDDB) અહિં આવેલા છે. 💎 આણંદ શહેર એ  અમદાવાદ  અને  વડોદરાને  જોડતી રેલ્વે લાઇન પર આવે છે. 💎 આણંદ ખાતે ભારતીય ગ્રામ વ્યવસ્થાપન સંસ્થાન (Indian Institute of Rural Management - IRMA) પણ આવેલી છે. 💎 સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે. 💎 ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી. 💎 આણંદ જિલ્લાને આઠ તાલુકાઓમાં વિભાજીત કરાયો છે. 💎 ગામડાઓ:- ૩૫૪ આણંદ આંકલાવ ઉમરેઠ ખંભાત તારાપુર પેટલાદ બોરસદ ...

ગાંધીનગર જીલ્લો - બધી માહિતી | All information of Gandhinagar | gandhinagar gk |

  ગાંધીનગર જિલ્લો ➤ગાંધીનગર જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના   મધ્ય ભાગમાં આવેલો એક જિલ્લો છે. ➤ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક  ગાંધીનગર  શહેરમાં આવેલું છે. ➤ ગાંધીનગર   ગુજરા ત   રાજ્યનું   પાટનગર   છે.   ➤ ગાંધીનગ ર નામ ભારતના રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીના   નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી   જીવરાજ મહેતાએ   કર્યું હતું. ➤ ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી.  ➤ ઇ.સ. ૧૯૭૧ થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું ➤ આ  સમયે ( ૧૯૭૧ ) મુખ્યમંત્રી  હિતેન્દ્રભાઇ દેસાઈ  હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું. ➤ ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે.  ➤ સેક્ટર  ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા    રસ્તા આવેલા  અને રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે,   ➤ સેક્ટર  ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા  અને રોડની ...

વડોદરા જિલ્લાનાં જોવાલાયક સ્થળો | vadodara famous places in gujarati | vadodara gk in gujarati 2020

  લક્ષ્મી વિલાસ મહેલ ➤લક્ષ્મી વિલાસ મહેલ  એ  વડોદરા  માં આવેલ  ગાયકવાડ રાજવંશના  મહેલ નું નામ છે. ➤ ૧૮૯૦ માં મહારાજા  સયાજીરાવ ગાયકવાડના  હુકમ પર બાંધવામાં આવ્યો હતો.  ➤ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી   જે હાલ ના ૨૮૪૨૨૯૫૧.૦૦ રૂપિયા થાય

ભાવનગર જિલ્લાની બધી માહિતી | All information of bhavanagar

  ભાવનગર જિલ્લો ➤ભાવનગર જિલ્લો   ગુજરાત  રાજ્યના  સૌરાષ્ટ્ર  વિભાગમાં આવેલ છે ➤ ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૨૩ વૈશાખ સુદ ૩ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી.     ➤ ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ➤ ભાવનગર  ખંભાતના અખાતની  પશ્ચિમે આવેલ છે. ➤ ૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસ્તી ૫,૯૩,૭૬૮ લોકોની હતી. ➤ સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે. ➤ ભાવનગર પાસે આવેલું  અલંગ  વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે. ➤ હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે   ➤ દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે  સરદાર વલ્લભભાઈ પટેલ  સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા  ભાવનગરના મહારાજા  કૃષ્ણકુમારસિંહજી  હતા   તાલુકાઓ ➤ ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે. ઉમરાળા ગારીયાધાર ઘોઘા જેસર તળાજા પાલીતાણા ભાવનગર મહુવા વલ્લભીપુર સિહોર ➤ આ જ...

વડોદરા જિલ્લાની બધી માહિતી | All information of Vadodara (Baroda)

  👉 વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. 👉 વડોદરાનું જૂનું નામ વટપદ્ર છે 👉 વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે 👉 અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે 👉 આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું 👉 ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે. 👉 ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. 👉 વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad

ગાંધી આશ્રમ 👉સાબરમતી આશ્રમ  ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) 👉 અમદાવાદ શહેરમાં  સાબરમતી નદીના  કિનારે આવેલ છે 👉 અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે  મહાત્મા ગાંધીજીએ  કરી હતી. 👉 ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું   👉 મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી  દાંડી કૂચની  શરૂઆત કરી હતી. 👉 આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. 👉 ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. સંગ્રહાલય ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે. ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.  ગુજરાતી અ...