Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

અમરેલી જિલ્લાની મહત્વની વિગત 2020 | amreli district in gujarat

 

અમરેલી જિલ્લો

➤સ્થાપના :- ૧૯૬૦
અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે.
અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે.
સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે 
આ જિલ્‍લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.
રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. 
➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ )
➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી



➤ગામડાંઓ :- ૭૮૪
આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:
  • અમરેલી
  • ધારી
  • બાબરા
  • બગસરા
  • જાફરાબાદ
  • ખાંભા
  • કુંકાવાવ
  • લાઠી
  • લીલીયા
  • રાજુલા
  • સાવરકુંડલા


અમરેલી  અરબસાગર ના કિનારે આવેલ છે.
➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે.

અમરેલી જિલ્લાની મહત્વની વિગત

બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર
ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાતુ-લોખંડ
ઉધોગ:- ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ,સિમેન્ટ ઉધોગ,તેલની મિલ અને હીરા ઉધોગ.
પાક:- જુવાર,કપાસ, કઠોળ,ઘઉં ,બાજરી, મગફળી,શેરડી અને તલ
પર્વતો:- ગીરની ટેકરીઓ, સરકલા
જોવાલાયક સ્થળો : જૈન મંદિરો (પાલીતાણા )ગોપનાથ મહાદેવ (પીથલપુર)કાળિયાર હરણ નું અભયારણ્ય(વેળાવદર )સ્વામિનારાયણ નું મંદિર (ગઢડા ),અમરાબાપુની જગ્યા (પાળિયાદ ), લાઠીનું હનુમાન મંદિર,લાઠીનો રાજમહેલ .

 મહત્વના પ્રશ્નો

➤ઈ ગ્રામ, વિશ્વ ગ્રામ યોજનાની શરૂઆત અમરેલી જીલ્લામાંથી થઇ હતી.
➤ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય અમરેલી જિલ્લામાં શરૂઆત થઇ હતી.
➤કેન્દ્ર સરકારની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટીટયુટ અહીં આવેલી છે .
➤લોકભારતી સંસ્થા સણોસરામાં આવેલી છે.
➤લાઠી ગુજરાતી કવિ કલાપીનું જન્મસ્થાન છે.
➤અમરેલી વેપારકેન્દ્ર છે.
➤તલગાજરડા પૂ.મોરારિબાપુનું વતન પણ અહીં છે.
➤સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણની શરૂઆત અમરેલીથી કરી હતી.


Post a Comment

0 Comments