Skip to main content

Posts

Showing posts with the label bhavanagar

ભાવનગર જિલ્લાનાં જોવાલાયક સ્થળો | Famous places of bhavanagar

પાલીતાણાના જૈન મંદિરો

ભાવનગર જિલ્લાની બધી માહિતી | All information of bhavanagar

  ભાવનગર જિલ્લો ➤ભાવનગર જિલ્લો   ગુજરાત  રાજ્યના  સૌરાષ્ટ્ર  વિભાગમાં આવેલ છે ➤ ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૨૩ વૈશાખ સુદ ૩ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી.     ➤ ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ➤ ભાવનગર  ખંભાતના અખાતની  પશ્ચિમે આવેલ છે. ➤ ૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસ્તી ૫,૯૩,૭૬૮ લોકોની હતી. ➤ સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે. ➤ ભાવનગર પાસે આવેલું  અલંગ  વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે. ➤ હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે   ➤ દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે  સરદાર વલ્લભભાઈ પટેલ  સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા  ભાવનગરના મહારાજા  કૃષ્ણકુમારસિંહજી  હતા   તાલુકાઓ ➤ ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે. ઉમરાળા ગારીયાધાર ઘોઘા જેસર તળાજા પાલીતાણા ભાવનગર મહુવા વલ્લભીપુર સિહોર ➤ આ જ...