Skip to main content

Posts

Showing posts with the label baroda

વડોદરા જિલ્લાનાં જોવાલાયક સ્થળો | vadodara famous places in gujarati | vadodara gk in gujarati 2020

  લક્ષ્મી વિલાસ મહેલ ➤લક્ષ્મી વિલાસ મહેલ  એ  વડોદરા  માં આવેલ  ગાયકવાડ રાજવંશના  મહેલ નું નામ છે. ➤ ૧૮૯૦ માં મહારાજા  સયાજીરાવ ગાયકવાડના  હુકમ પર બાંધવામાં આવ્યો હતો.  ➤ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી   જે હાલ ના ૨૮૪૨૨૯૫૧.૦૦ રૂપિયા થાય

વડોદરા જિલ્લાની બધી માહિતી | All information of Vadodara (Baroda)

  👉 વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. 👉 વડોદરાનું જૂનું નામ વટપદ્ર છે 👉 વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે 👉 અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે 👉 આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું 👉 ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે. 👉 ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. 👉 વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.